મહેસાણાના આંબલીયાસણની મહાકાળી જ્વેલર્સમાં ધોળે દહાડે લૂંટનો બનાવ બન્યો છે, પોલીસ તપાસમાં આ અંગે મોટો ખુલાસો થયો છે.